6. TISSUES
medium

હદ સ્નાયુપેશીનાં ત્રણ લક્ષણો આપો.

Option A
Option B
Option C
Option D

Solution

તેના કોષો નળાકાર, શાખિત અને એક કોષકેન્દ્રીય છે.

તેઓમાં એકાંતરે ઘેરા અને આછા રંગના પટ્ટાઓ જોવા મળે છે.

આ પેશી દ્વારા જીવનપર્યત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન થાય છે.

આ પેશી માત્ર હૃદયની દીવાલમાં જોવા મળે છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.